Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

૩૦ વર્ષમાં પ્રથમ વખત હોસ્ટ વગર ઓસ્કારનું આયોજન

ઓસ્કારના નામથી મશહૂર એકેડમી એવોડર્સનું આયોજન આ વર્ષે હોસ્ટ  વગર આયોજન થશે. આવુ થશે તો ૩૦ વર્ષમાં આ પ્રથમ વખત અવસર બનશે જયારે ઓસ્કારમા કોઇ હોસ્ટ  નહી હોય. ર૦૧૯ ઓસ્કારની મેજબાની કરવાવાળા કોમેડીયન કેવિન હાર્ટ સમલૈંગિકતા વિરોધ પોતાના જુના ટવિટસ પર આલોચના થયા બાદ એવોર્ડસની મેજબાની  છોડી ચૂકયા છે.

 

(10:38 pm IST)