Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

રમત મંત્રી રાજયવર્ધન સિંહ રાઠોડે 'ખેલો ઇન્ડિયા'ના લોગોનો કર્યો શુભારંભ

નવી દિલ્હી: કેન્દ્રીય રમત મંત્રી કર્નલ રાજયવર્ધન સિંહ રાઠોડએ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આકર્ષક ખેલો ઇન્ડિયા લોગોનો  શુભારંભ કર્યો છે. લોગોમાં નવા બહારની તાજગી, ચપળતા અને જીવન શક્તિનું પ્રદર્શન થયા છે. અવસર પર રાઠોડે કહ્યું કે અમને ખુબ જલ્દીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના દ્ષ્ટિકોણની વાસ્તવિકતા તરફ આગળ વધી રહ્યા છે. 31 જનયુઆરીએ ખેલો ઇન્ડિયા સ્કૂલ રમતોમાં લોગોને જોડવામાં આવશે.

(4:30 pm IST)