Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મેદાનમાં સાંપ ઘૂસ્‍યો તો રણજી મેચ શરૂ થવામાં વિલંબ થયોઃ બીસીસીઆઇએ શેયર કર્યો વિડીયો

આંધ્ર અને વિદર્ભના મેચની શરૂઆત દરમ્‍યાન સોમવારના એક સાંપ મેદાનમાં ઘૂસી આવ્‍યો જેના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયેલ.

બીસીસીઆઇ ડોમેસ્‍ટીકના  આધિકારિક ટવિટર હેન્‍ડલથી ઘટનાનો એક વિડીયો શેયર કરવામાં આવ્‍યો જેમાં ગ્રાઉન્‍ડ સ્‍ટાફ સાંપને ભગાડવાની કોશિષ કરતા જોવા મળ્‍યા. ટવિટની સાથે લખવામાં આવ્‍યું મેદાનમા એક વિઝીટર આવ્‍યા.

(11:07 pm IST)