Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

યુઝવેન્દ્ર ચહલ રવિચન્દ્રન અશ્વિનના રેકોર્ડથી એક કદમ દૂર

ટી-૨૦માં યુઝવેન્દ્ર ચહલ રવિચન્દ્રન અશ્વિનના રેકોર્ડથી અકે કદમ દૂર છે. ચહલે અત્યાર સુધીમાં ૩૫ મેચમાં બાવન વિકેટ લીધી છે. જયારે અશ્વિને ૪૬ મેચમાં બાવન વિકેટ લીધી છે. વિન્ડીઝ સામેની છેલ્લી ટી-૨૦માં ચહલ પાસે અશ્વિનના રેકોર્ડને તોડવાની તક છે.

(3:46 pm IST)