Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયમાં સૌથી ઝડપી ૧૦૦૦ ટેસ્ટ રન કરનાર બન્યો : સચિન તેંડુલકર,વીવીએસ લક્ષ્મણ, રાહુદ દ્રવિડથી આગળ

કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલીયાની ધરતી પર પુર્વ ક્રિકેટર ડોન બ્રેડમેનથી ઝડપી ૧૦૦૦ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી બની ગયો. કોહલીએ  આ ઉપલબ્ધી ૯મા ટેસ્ટમા જયારે બ્રેડમનેએ ૧૦ મા ટેસ્ટમાં હાંસલ કરી હતી.  જયારે સચિન તેંડુલકર, વીવીએસ.લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને પાછળ રાખી કેાહલી ઓસ્ટ્રેલીયમાં સૌથી ઝડપી ૧૦૦૦ ટેસ્ટ રન બનાવનાર બની ગયો.

(11:52 am IST)