Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અમે કોહલની જેમ ઉત્સાહ મનાવશુ તો સૌથી ખરાબ માનવામા આવશે : ઓસ્ટ્રેલીયન કોચ લૈગર

ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમના કોચ જસ્ટીન લૈંગર એ કહ્યુ ક,ે જો વર્તમાનમાં ઓસ્ટ્રેલીયન ખેલાડી વિરાટ કોહલની જેમ વિકેટનો ઉત્સાહ મનાવશે તો એમને દુનિયામા સૌથી વધારે ખરાબ ગણવામાં આવશે. લૈંગરએ કહ્યુ કે કોહલીનું ઝનુન જોઇને એમને સારૂ લાગે છે પરંતુ ઉત્સાહ મનાવવામા અને હદ પાર કરવામા એક નાનુ અંતર છે.

(11:52 am IST)