Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

દેશની ગોલ્ડ મેડાલિસ્ટ રિલે ટીમ વિશ્વના મોટા ફેશન મેગેઝિન "એલ' ના ફ્રંટ પેજ પર ચમકી

 

જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા રિલે ટીમ ફ્રાન્સના ફેશન મેગેઝિન 'એલ' ની ડિજિટલ એડિશનની 22મી એનિવર્સરીના ઈસ્યુમાં ભારતીય ખેલાડીઓને કવર પેજ પર જગ્યા આપી હતી. વિશ્વના સૌથી મોટા ફેશન મેગેઝિન ગણવામાં આવી છે.

   હિમા દાસ, વિસ્માયા, સરિતા દેવી, પુવમ્માએ વર્ષે જકાર્તામાં મહિલા રિલેમાં ગોલ્ડ જીત્યો. ભારતની રિલેમાં પાંચમો ગોલ્ડ હતો. 'એલ' મેગેઝિન 1945માં શરૂ થઈ હતી. પ્રાન્સમાં વીકલી, ફોર્ટનાઈટલી અને અન્ય દેશોમાં મંથલી મેગેઝિન પ્રકાશીત થયા છે.

(11:53 am IST)