Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ફેન્સ માટે ટ્વિટરનો ફોટો ચેન્જ કર્યો ફેડરરે

બસેલઃ રોજર ફેડરરે તેના ફેન્સના કહેવાથી ટ્વિટરનો તેનો ફોટો બદલી નાખ્યો છે. ફેડરરે તેનો બાળપણનો ફોટો રાખ્યો છે. તેના ફેન્સ ઘણા સમયથી તેને ફોટો ચેન્જ કરવાનું કહી રહ્યા હતા. આ ફોટો માટે તેણે ચાહકો પાસે સજેશન પણ માગ્યાં હતાં અને તેના પ્રોફાઇલમાં તેના ફોટોની ભરમાર થઈ હતી. ત્યાર બાદ ફેનનના કહેવાથી તેણે બાળપણનો ફોટો રાખ્યો હતો.

(3:35 pm IST)