Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

વેટલિફ્ટર જેરેમીએ યુવા ઓલમ્પિકમાં ભારતને અપાવ્યું પહેલું સુવર્ણ પદક

નવી દિલ્હી: ભારતના વેટલિફ્ટર જેરેમી લાલરીનુંગાએ યુવા ઓલમ્પિકમાં ગોલ્ડ મેલડી મેળવ્યું છે જે ભારતના ખાતામાં પહેલું સુવર્ણ પદક છે. 62 કિલો વર્ગમાં પદક હાસિલ કર્યું છે. આઇજેલને 15 વર્ષીય જેરેમીએ 274 કિલો વજન ઉપાડ્યું હતું. તુર્કીના ટોપતાસાને રજત અને કોલંબિયાના વિલર  એસ્ટીવન  જોશને કાંસ્ય પદક મળવ્યું છે.

 

(5:15 pm IST)