Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ભાલા ફેંકમાં સંદિપ ચૌધરીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એશિયન પેરા ગેમ્સમાં ભારતે ત્રણ ગોલ્ડ સહિત જીત્યા ૧૧ મેડલ : રાજુ રક્ષિતાએ ૧૫૦૦ મીટર દોડમાં તો જાધવ નારાયણે ૫૦ મીટર બટરફલાયમાં જીત્યો ગોલ્ડ, દીપા મલિકને ભાલાફેંકમાં મળ્યો સિલ્વર

(3:27 pm IST)