Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

આઈસીસીએ હોંગકોંગના ત્રણ ખેલાડીઓ પર મૂકયા ભ્રષ્ટાચારના આરોપ

આઈસીસી હોન્ગકોન્ગના ત્રણ ખેલાડીઓ ઈરફાન અહમદ, નદીમ અહમદ અને હસીબ અમજદ પર ભ્રષ્ટાચારવિરોધી નિયમોના ઉલ્લંઘનના આરોપ મૂકયા છે. આ ત્રણેય ખેલાડીઓ પર કુલ ૧૯ આરોપ મુકાયા છે.

(3:24 pm IST)