Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

યુથ ઓલિમ્પિકસમાં શૂટર મેહલી ઘોષે જીત્યો સિલ્વર

આજર્ન્ટનાના આયરસમાં ચાલતા યુથ ઓલિમ્પિકસમાં ભારતીય મહિલા શૂટર મેહુલી ઘોષ ૧૦ મીટર એર રાઇફલમાં સહેજ માટે ગોલ મેડલ ચૂકી જતાં સિલ્વર મેડલ સાથે સંતોષ માનવો પડ્યો હતો. તેણે કુલ ૨૪૮ પોઇન્ટ મેળવ્યા હતા જયારે ગોલ્ડ જીતનાર ડેન્માર્કની ખેલાડીએ ૨૪૮.૭ પોઇન્ટ મેળવ્યા હતા. ભારત કયારેય આ સ્પર્ધામાં ગોલ્ડ જીતી શકયું નથી.

(3:27 pm IST)