Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

વરસાદ બન્યો ભારત-વેસ્ટઇંડીજ ની પહેલા મેચમાં વિઘ્ન

નવી દિલ્હી:ગુરુવારે અવિરત વરસાદને કારણે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ વનડે મેચ રદ કરવી પડી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ વરસાદ-વિક્ષેપિત મેચમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ મેચ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો અને આખરે અમ્પાયરોએ મેચ રદ જાહેર કરી દીધી હતી. આ ત્રણ મેચની શ્રેણીની આગામી બે મેચ અગિયાર અને 14 ઓગસ્ટે રમાશે.

(6:34 pm IST)