Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

હું સુવર્ણ નથી હારી, મેં રજત પદક મેળવ્યું છે: પીવી સિંધુ

નવી દિલ્હી: ભારતીય મહિલા ખેલાડી પીવી સિંધુની સકારાત્મક વિચારસરણી દરેકને પ્રોત્સાહન જરૂર પૂરું પડે એવી છે. તેને ઇન્સટ્રાગ્રામ પર લખ્યું છે કે વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સતત બીજી વખત રજત પદક જીતવાની મને ખુશી છે મેં સુવર્ણ નથી હારી, મેં રજત પદક જીત્યું છે અને હું આ વાત ગર્વની  સાથે કહું છું કે મેં રજત પદક મેળવ્યું છે.

(5:28 pm IST)