Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સુપ્રીમ કોર્ટે નકાર્યો 'એક રાજ્ય એક મત'ના નિયમ

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને રાજ્ય ક્રિકેટ સંઘોને રાહત આપતા એક રાજ્ય એક મતના નિયમની અરજી નકારી છે આ સિવાય લોઢા સમિતિના ભારતીય બોર્ડ માટે બનાવેલ સવિંધનમાં ઓન અમુક સુધારા કર્યા છે.

(5:29 pm IST)