Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

બીજો સ્પિનર કોણ? જાડેજા કે કુલદીપ?

આજથી લોડ્ર્સમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટનો બપોરે ૩: ૩૦ થી પ્રારંભ

ફાસ્ટ બોલર ઉમેશ યાદવને બદલે વધુ એક સ્પિનરને રમાડવાની યોજના : ભારતીય ટીમની જીતની રાહ પર વાપસી માટે બેટ્સમેનો પર દારોમદાર : પૂજારાને પ્લેઈંગ ઈલેવનમાં મળશે તક?

 

(1:51 pm IST)