Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ICC વર્લ્ડ રેંકિંગમાં એરોન ફિન્ચ 900 પોઈન્ટ્સ સાથે ટોપ સ્થાને

ICCની લેટેસ્ટ વર્લ્ડ રેંકિંગ અનુસાર, ઓસ્ટ્રેલિયન ઓપનર એરોન ફિન્ચ ટી20 ઈન્ટરનેશનલમાં 900 પોઈન્ટ્સ સાથે 3 ક્રમાંક પરથી પ્રથમ નંબરે પહોંચી ગયો છે. ત્યારે બાદ યાદીમાં ફખર ઝમાન અને કેએલ રાહુલનો નંબર આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે  કે, કેએલ રાહુલે પોતાના શાનદાર પ્રદર્શનના લીધે 9માં ક્રમેથી આઈસીસી ટી20 રેંકિંગમાં ટૉપ-3 બેટ્સમેનોમાં સ્થાન મેળવી લીધુ છે.

(7:28 pm IST)