Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહેલી વખત પહોંચ્યો ડોમિનિક થીમ

ગઈકાલે રમાયેલી ફ્રેન્ચ ઓપનની સેમી ફાઈનલમાં માર્કો ચેકીનાતોને હરાવીને ઓસ્ટ્રેલિયાનો ડોમિનિક થીમ પહેલી વખત કોઈ ગ્રેન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચ્યો હતો. ગઈકાલે થીમે ચેકીનાતોને ૭-૫, ૭-૬, ૬-૧થી હરાવ્યો હતો. ફાઈનલમાં તેની ટક્કર રાફેલ નડાલ અથવા તો આર્જેન્ટીનાના જુઓન ડેલ પોટ્રો સામે થશે.

(12:51 pm IST)