Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ગ્રાપી ઓફ લિબરેશન શુટિંગ સ્પર્ધામાં ગગન નારંગ અને પૂજા ઘટકરે ભારતને અપાવ્યું સિલ્વર

નવી દિલ્હી: ઓલમ્પિક મેડાલીસ્ટ ગગન નારંગ અને પૂજા ઘટકરની જોડીએ ગ્રાંપી ઓફ લિબરેશન શૂટિંગ સ્પર્ધાની મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યું છે. ક્વોલીફીકેશનમાં ભારતીય જોડીએ 833.2 અંક સાથે ટોપ પર રહી હતી. જેમાં ગગન નારંગના 419.7 અંક જયારે પૂજાના 413.3 અંક હતા. ભરતીય જોડી ફાઇનલમાં જુરાતે કેસીનાઈટ અને કારોલિન ગિરૂલીસની જોડીથી માત્ર 1.3થી પાછળ રહી ગઈ હતી.

 

(3:49 pm IST)