Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે પ્રણીથ

આજથી સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યુ છે અને એમાં સાઈના નેહવાલ, પી.વી. સિંધુ, કિદામ્બી શ્રીકાંત કે અશ્વિની પોનપ્પા જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતનું પ્રતિનિધિત્વ વર્લ્ડ રેન્કીંગમાં ૧૮મું સ્થાન ધરાવનાર બી. સાઈ પ્રણીથ કરશે. આ સ્પર્ધામાં ભારત વતી મનુ અત્રી, બી. સુમેશ રેડ્ડી, અર્જુન એમ. આર., રામચંદ્રન શ્લોક, શિવમ શર્મા અને રોહન કપૂર ભાગ લેશે.

(12:24 pm IST)