Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જૂના મેચો દર્શાવવા માટે દૂરદર્શન પાસેથી એક રૂપિયો પણ બીસીસીઆઈ નહિં લ્યે

નવી દિલ્હી : લોકડાઉનના લીધે સમગ્ર દેશ થંભી ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જૂના ક્રિકેટના મેચોના ફૂટેજ ભારત સરકારને આપ્યા છે. જેથી દૂરદર્શનમાં આ મેચો બતાવી શકાય. આવા મેચો ફરીથી બતાવવા માટે બીસીસીઆઈ તગડી રકમ વસૂલતી હોય છે પરંતુ બીસીસીઆઈ ડીડી સ્પોટ્ર્સ પાસેથી રૂપિયા લેશે નહિં.

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે આવા સમયે કેન્દ્ર સરકાર જનતા માટે વિચારી રહી છે, યોગ્ય પગલાઓ લઈ રહી છે. જેથી કેન્દ્ર પાસેથી નાણા લઈ શકાય નહિં. લોકોને ઘરમાં રાખવા પૂરતા પ્રયત્નો કરી રહી છે. લોકોને ઘરમાં રાખવાનો આ એક ઉત્તમ પ્રયાસ છે.

(3:36 pm IST)
  • રાજકોટના ૬૨ રીપોર્ટ નેગેટીવ : ૩ રીપોર્ટ પેન્ડીંગઃ મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલની જાહેરાત access_time 12:14 pm IST

  • લોકડાઉન હટાવવો એએક મોટો પડકાર છેઃ ઝારખંડના મુખ્યમંત્રી હિંમત સોરેની સ્પષ્ટ વાત access_time 4:41 pm IST

  • કચ્છમાં કોરોનાના 10 સેમ્પલ તપાસ માટે મોકલાયા :માંડવીની 30 વર્ષીય યુવતીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાંનો રિપોર્ટ તપાસ માટે મોકલાયો :જ્યારે માધાપર પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 9 વ્યક્તિઓના રિપોર્ટ પણ તપાસ માટે મોકલાયા access_time 9:02 pm IST