Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ચીની સ્પર્ધકએ ૩:પ૯:૧પ કલાકમાં પૂરી કરી પ૦ કિ.મી. ની રેસઃ બનાવ્યો વિશ્વ રેકોર્ડ

ચીની સ્પર્ધક લિયૂ હોન્ગએ  શનિવારના ૩ કલાક પ૯ મિનિટ અને ૧પ સેકન્ડમાં રેસ પૂરી કરી  પ૦ કિ.મી. રેસ વોકનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. રિયો ઓલંમ્પિકસની સ્વર્ણ પદક વિજેતા ૩૧ વર્ષીય હોન્ગ પ૦ કિ.મી. રેસ વોક ૪ કલાકથી ઓછા સમયમાં પૂરી કરનાર પ્રથમ મહિલા સ્પર્ધક  બની.

(12:31 am IST)