Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

તું બેવકૂફી ભર્યા શોટસ રમી રહી છો : મેચ દરમ્યાન પત્ની સાઇના નેહવાલને પી.કશ્યપની ટકોર

ઓલ ઇંગ્લેડ ઓપન-કવાટર ફાઇનલ મેચમા વિશ્વ નં.૧ તાઇ જુ યિંગ વિરૂદ્ધ રમી રહેલ ભારતીય શટલર સાઇના નેહવાલના પતિ પારૂપલ્લી કશ્યપએ એને એ કહેતા સાંભળ્યુ કે તુ બેવકુફી ભર્યા શોટસ રમી રહી છો. મેચના પહેલા બ્રેકમાં કશ્યપએ સાઇનાને કહ્યુ જો તુ મેચ જીતવા ઇચ્છતી હો તો તારે અનુશાસિત થવુ પડશે.

(10:57 pm IST)