Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ગ્રેટેસ્ટ રનઆઉટ ઓફ ઓલ ટાઈમ સુપરમેનના ટેગ સાથે

જોન્ટી રોહ્ડસનો ઈન્ઝમામને રનઆઉટ કરતો વીડિયો આઈસીસીએ શેર કર્યો

દક્ષીણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિશ્વના શ્રેષ્ઠ ફીલ્ડરોમાંના એક જોન્ટી રોહ્સનો ૧૯૯૨ વર્લ્ડકપમાં પાકિસ્તાન બેટ્સમેન ઈન્ઝમામ ઉલ હકને રન આઉટ કરતો વિડીયો આઈસીસી દ્વારા ટ્વીટર ઉપર શેર કરાયો હતો. આઈસીસીએ લખ્યું છે કે ધ ગ્રેટેસ્ટ રનઆઉટ ઓફ ઓલટાઈમ જોન્ટી રોહડ્સ, સુપરમેન!

(3:19 pm IST)