Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ફિનલેન્ડ બોકસીંગમાં ભારતે બે મેડલ કર્યા પાક્કા

ફિનલેન્ડમાં ૧૫ રાષ્ટ્રોની ૨૮મી ઈન્ટરનેશનલ બોકિસંગ ટુર્નામેન્ટમાં ભારતના યુવા ઓલિમ્પિકસના ગોલ્ડમેડલિસ્ટ દિનેશ ડાંગરે કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કરીને મેડલ કન્ફર્મ કર્યો હતો. સુમિત સાંખ્વાનને બાય મળતાં તે સેમી-ફાઈનલમાં પહોંચ્યો હતો.

(12:00 pm IST)