Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભારતમાં ઉબરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિરાટ કોહલીની નિયુક્તિ

નવી દિલ્હી: એપ પર ટેક્સી બુકિંગની સુવિધા આપનાર કંપની ઉબરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટાન વિરાટ કોહલીને ભારતમાં પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે.

કંપનીએ એક બયાનમાં કહ્યું કે ઉબર ઇન્ડિયાના કોહલી સાથે કોંટ્રાક્ટ કર્યો છે. હવે ઉબરની જાહેરાતોમાં કોહલીનો ચેહરો જોવા મળશે.આ ઉપરાંત કંપની સાથેની અનેક ગતિવિધિઓમાં પણ કોલ્લીનો સાથ જોવા મળવાની છે. ગયા મહીલે કંપનીએ ફૂટબોલર મોહમ્મ્દ સલાહને ઇજિપ્તનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે.

(5:34 pm IST)