Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ભારત સામે બોકસીંગ - ડે મેચથી ટેસ્ટ કેરીયરની શરૂઆત કરનાર ઓસ્ટ્રેલિયાના કોવાનની નિવૃતિ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ ઓપનીંગ બેટ્સમેન એડ કોવાને પ્રોફેશ્નલ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે, ૩૫ વર્ષના કોવાને ૨૦૧૧માં ભારત સામે બોકસીંગ - ડે મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, ૨૦૧૩ બાદ તેની ટીમમાં પસંદગી થઈ ન હતી. તેણે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ૨૫ સદી સાથે ૧૦ હજારથી વધુ રન ફટકાર્યા છે.

(12:59 pm IST)