Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ડ્રિમ 11-ના નવા બ્રાન્ડ એમ્બેસડર તરીકે ધોનીની પસંદગી

નવી દિલ્હી: પૂર્વ કેપ્ટ્ન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ ગેમ ડ્રિમ -11ના નવા બ્રાન્ડ એમ્બેસડર નિયુક્ત કરવામાં આવ્યો છે.હવે ધોની ડ્રિમ11-ની માર્કેટિંગ અભિયાનનો નવો ચહેરો હશે.ડ્રિમ-11 ભારતની સૌથી મોટી સ્પોર્ટ્સ ગેમ અને પુરા ભારતમાં તેના બે કરોડથી વધુ યુઝર્સ છે ધોની ડ્રિમ-11થી જોડાયા પછી કહ્યું ડ્રિમ-11થી જોડાઈને હું ખુશ છું કેમ કે કરોડો રમત પ્રશંશકોને નિર્ણય લેવાની તક મળે છે.

(8:26 pm IST)