Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને આપી મત

નવી દિલ્હી: મેન ઓફ ધ મેચ મિશેલ સ્ટાર્કની શાનદાર બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાઈ પાંચમા અને અંતિમ દિવસે દક્ષિણ આફ્રિકાને પહેલા ટેસ્ટમાં 118 રણથી માત આપી હતી આ સાથે આ 2 મેચોની સિરીઝમાં 1-0થી બઢત બનાવી લીધી છે.417 રનના લક્ષ્યનો પીછો કરી રહેલ દક્ષિણ આફ્રિકી ટિમ દિવસથી શરૂઆતમાં નવ વિકેટ પર 293 રનથી કરી હતી જયારે મેજબાન ટીમે જીત માટે માત્ર એક વિકેટની જરૂર હતી મેજબાન ટિમ તરફથી કવીટન ડી કોર્ક અંતિમ બેટ્સમેન તરીકે આઉટ થયો જેને જોશ હેઝલવુડએ આઉટ કર્યો હતો.

(8:25 pm IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST