Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ટોપ-50માં લિએન્ડર પેસનો સમાવેશ

નવી દિલ્હી:ભારતનો સ્ટાર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસએ તાજા રેકિંગમાં ટોપ-50માં ફરીથી પુનરાગમન કર્યું છે પેસએ એટીપી દુબઇ ટુર્નામેન્ટમાં ઉપ વિજેતા રહેવાથી સ્ટેપની છલાંગ લગાવી છે પેસ છેલ્લા અઠવાડિયે સેરેટોનીનાં સાથે દુબઈમાં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું જેનાથી તે 46માં સ્થાને પહોંચી ગયો છે અને ડીવીજ શરણ 44માં સ્થાનેથી પાછળ છે રોહન બોપન્ના પોતાનું 20મુ સ્થાન જાળવી રાખ્યું છે.

(8:24 pm IST)