Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ભારત વિ. ઓસ્ટ્રેલિયા: રવિન્દ્ર જાડેજાએ ૭ મહિના પછી શાનદાર વાપસી કરી: ટેસ્ટમાં ૧૧મી વખત ૫ વિકેટ ઝડપી

ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર રવીન્દ્ર જાડેજા ઈજામાંથી કમબેકઃ નાગપુર ટેસ્ટના પહેલા દિવસે લંચ સુધી રવિન્દ્ર જાડેજાને કોઈ વિકેટ મળી ન હતી.  બીજા સેશનમાં તેણે ૫ વિકેટ ઝડપી હતી.  તેણે ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત ૫ વિકેટ લીધી હતી. સ્ટાર ઓલરાઉન્ડર ઘૂંટણની ઈજાને કારણે ઓગસ્ટ ૨૦૨૨થી રમતમાંથી બહાર હતો.

(4:57 pm IST)