Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

'' ના મતલબ ના'' પછી ન્યુઝીલેન્ડ- ભારત ટી-ર૦ માં દેખાડવામા આવ્યા #Me Too ના પોસ્ટર

ન્યુઝીલેન્ડ- ભારત વચ્ચે બીજા ટી-ર૦ માં સ્ટેડિયમમાં બેઠેલા ઘણા દર્શકોએ '' મી  ટુ'' ના પોસ્ટર દેખાડયા જે ર૦૧૭ માં રેપના આરોપથી મુકિત થયેલ ન્યૂઝીલેન્ડના ઓલ રાઉન્ડર સ્કોટ કુગલિન માટે હતા.  એક બેનર પર લખ્યુ હતુ જાગો ન્યુઝીલેન્ડ ક્રિકેટ  #Me Too  જયારે પ્રથમ ટી-ર૦ મા ના મતલબ ના લખેલ પોસ્ટર હટાવવાને લઇ ન્યુઝીલેન્ડ બોર્ડની આલોચના થઇ હતી.

(11:49 pm IST)