Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

વેસ્ટ ઈન્ડિઝ - શ્રીલંકા જૂનમાં ડે એન્ડ નાઈટ ટેસ્ટ રમશે

જૂનમાં શ્રીલંકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે : જયાં ૬ જૂને ક્રિનિદાદ ખાતે બીજો ટેસ્ટ ૧૪ જૂનથી સેન્ટલુસીયામાં અને ૨૩મી જૂનથી કિંગ્સ્ટનમાં રમાનાર ત્રીજો ટેસ્ટ ડે એન્ડ નાઈટ રમશે.

(12:53 pm IST)
  • ઈઝરાયલ-ફિલિસ્તાન વિવાદમાં મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃફિલિસ્તાનના રાજદૂતઃ ભારતમાં ફિલિસ્તાનના રાજદૂત અદનાન અબુ અલહાઈજાએ 'ઈન્ડિયા ટુડે'ને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈઝરાયલ અને ફિલિસ્તાન સાથે સારા સંબંધ છેે અને તે બંને દેશો વચ્ચે વિવાદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે access_time 4:10 pm IST

  • ભાજપ ' કેચ-૨૨' સ્થિતિમાં : પેટા ચુંટણીમાં રકાસ છતાં વસુંધરા રાજેનો કોઇ સબળ વિકલ્પ નથીઃ રાજસ્થાનમાં ભાજપ એવી મુંઝવણમાં છે કે વસુંધરા રાજેને હટાવી પણ શકે તેમ નથી અને સાથે પણ રાખી શકે તેમ નથી access_time 4:08 pm IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો :પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ :જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી,મી,દૂર કેન્દ્રબિંદુ ;નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 1:08 am IST