Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કાંગારૂઓ સામે ૯ ઇનીંગમાં ૨૫થી વધુ રન કરનાર વિકેટ કિપર-બેટસમેન બન્યો

સિડનીઃ ઋષભ પંત ઓસ્ટ્રેલીયા સામે સતત ૯ ઇનિંગ્સમાં ૨૫ થી વધુ રન કરનાર પહેલો વિકેટકિપર બેટસમેન બન્યો છે. આ અગાઉ વેલી હેમોન્ડ, વિવરિચાર્ડસ અને ઋષી સુરતીએ સતત ૮ ઇંનીગમાં ૨૫ થી વધુ રન કર્યા હતા. પંતે ઓસ્ટ્રેલીયા સામે સ્કોર ૨૫,૨૮,૩૦,૩૧, ૩૯,૧૫૯, ૨૧,૨૬ રન બનાવ્યા છે. જયારે ચેતેશ્વર પુજારાએ પોતાના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફીફટી   ૫૦ રને પહોંચવા ૧૭૪ બોલનો સામનો કર્યો હતો.

(1:04 pm IST)