Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ટી-૨૦ વર્લ્ડકપમાં ધોની રમી શકે છે

નવીદિલ્હી, તા. ૯ : ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિશાસ્ત્રીએ કહ્યું છે કે, ધોનીની ટી-૨૦ કેરિયર હાલમાં જીવિત છે. આઈપીએલમાં તે રમનાર છે. સાથે સાથે ધોની હજુ પણ તમામ પ્રકારની કુશળતાથી સજ્જ છે. રવિ શાસ્ત્રીના સંકેતને સમજવામાં આવે તો કહી શકાય છે કે, ધોની ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-૨૦ વર્લ્ડકપમાં રમશે.

 

(9:53 pm IST)