Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

પાક બેટસમેનનો દાવોઃ દ.આફ્રિકા યાત્રા પર કાળા જાદુની અસરમા હતો

પાકીસ્તાની બેટસમેન હેરીસ સોહેલનો દાવો છે કે પ્રથમ ટેસ્ટ પછી કાળા જાદુના કારણે એમને દ. આફ્રીકાની યાત્રાથી સ્વદેશ પરત ફરવા મજબૂર થવુ પડેલ.  આ પહેલા ખબર હતી કે સોહેલ ઘૂંટણની ઇજાને કારણે પાકીસ્તાન પરત આવેલ હતો.

(12:08 am IST)