Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

એબી RCBના બેટીંગ કોચ બનશે

આઈપીએલની બેંગ્લોર ટીમ માટે સારા સમાચાર છે નિવૃતિ લેનાર એબી ડીવીલીયર્સ હવે બેંગ્લોરની ટીમના બેટીંગ કોચ તરીકે સેવા આપશે

(3:44 pm IST)