Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

એજાઝ પટેલને હવે આઈપીએલમાં રમવું છે

નવી દિલ્હીઃ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં ૧૦ વિકેટ લઈને ઈતિહાસ રચનાર ભારતીય મૂળના ન્યુઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવાનું લક્ષ્ય ધરાવે છે. કિવી સ્પિનરે કહ્યું છે કે જો તેને તક મળે તો વિશ્વ આ મોંઘી લીગમાં રમવા માટે તૈયાર છે.  IPL ૨૦૨૨ મેગા ઓકશનમાં આ વખતે બે નવી ફ્રેન્ચાઈઝી આવી રહી છે અને આવી સ્થિતિમાં એજાઝને નવી ટીમમાં તક મળી શકે છે.

(3:44 pm IST)