Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઓસ્ટ્રેલિયા સામે મળેલ હાર છતાં ચીને ક્રોસ ઓવેરમાં બનાવી જગ્યા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ ક્વાર્ટર ફાઇનલથી પોતાનો દમદબો કાયમ રાખતા પુરુષ વિશ્વ હોકીમાં ચીનને 11-0 પરાસ્ત કરીને જીત મેળવી હતી. આ શરમજનક હાર પછી પણ ચીન પુલ બીથી ક્રોસ ઓવેરમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. પુલના અનિમત લીગ મેચમાં ઇંગ્લેડનને આયર્લેન્ડે 4-2થી હરાવીને ચીનને બે અંક મળ્યા એન તે ત્રીજા નંબર પર આવી હતા ક્રોસ ઓવરમાં પહોંચી ગઈ.

(5:33 pm IST)
  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • જાતીય સતામણી કેસમાં ધરપકડ થયેલ મીકાસિંહનો સંયુક્ત આરબ અમીરાતમાં છુટકારો :17 વર્ષીય બ્રાઝીલીયન મોડલને વાંધાજનક ફોટા મોકલવાના કથિત ફરિયાદ બાદ ગાયક મીકાસિંહની ધરપકડ કરાઈ હતી :તેને બોલીવુડની ફિલ્મમાં કામ અપાવી દેવાનો પણ વાયદો કર્યો હતો :અબુધાબીના રાજદૂતના હસ્તક્ષેપ બાદ મીકાસિંહને મુક્તિ મળી ;હવે બાદમાં અદાલતમાં રજૂ થશે :મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરાઈ હતી : ફરિયાદકર્તા પાસે અબુધાબીના વિઝા હોવાથી મીકાસિંહને અબુધાબી લઇ જવાયો હતો access_time 12:43 am IST

  • વડોદરાના પાદરાના નેદ્રા ગામે દીપડાની દહેશત :૫ દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ :ગામના લોકોએ ખેતરોમાં જવાનું બંધ કર્યું :ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું access_time 1:36 am IST