Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ટેસ્ટ સિરીઝ માટે જુબેર હમજા દક્ષિણ આફ્રિકી ટીમમાં સામેલ

નવી દિલ્હી: ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામેની યોજાનાર આગામી ટેસ્ટ સિરીઝ માટે બેટ્સમેન જુબેર હમજાને સામેલ કર્યો છે તેને પહેલી વખત ટીમમાં જગ્યા મળી છે. મળતી માહતી અનુસાર 23 વર્ષીય જુબેર જો અંતિમ વન વનડેમાં સામેલ કરવામાં આવે તો તે દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ સિરસાત્મા ફરીથી પાછા ફરી શકશે અને તે 100 મોં ખેલાડી હશે જે ટેસ્ટમાં પદાર્પણ કરશે. દક્ષિણ આફ્રિકા એન પાકિસ્તાન છે 16 ડિસેમ્બરથી ત્રણ ટેસ્ટ, પાંચ વનડે અને ત્રણ ટી 20 મેચોની સીરીજી રમાશે.

(5:33 pm IST)