Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હવે દરેક રનની કિંમત સોના જેવી છે: અશ્વિન

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ચાર મેચનો સિરીઝ ટેસ્ટ મેચની પહેલી ટેસ્ટ મેચમાં ભારતે પહેલી પારીમાં 250 બનાવ્યા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની 191 રન બનાવી શકી હતી. આ મેચમાં ભારતીય બોલર અશ્વિને ત્રણ વિકેટ ઝડપી  હતી.

અશ્વિને પ્રેસ કોન્ફ્રેંસમાં જણાવ્યું કે હવે મેચમાં એક એક હર સોનાની કિંમત સમાન છે. અમારી તરફથી સારી એવી બોલિંગ કરીને ઓસ્ટેલિયાની ટીમ પર પ્રેસર કરવામાં આવ્યું છે. મેં પહેલા અને પછીના હહાફમાં સતત 22 ઓવેર નાખી હતી જેથી તેઓ વધુ રન ન બનાવી શકે

(5:32 pm IST)