Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ગંભીરની કરીઅર મેં ખતમ કરીઃ પાક.બોલર મોહમ્મદ ઈરફાનની સેખી

નવીદિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પેસર મોહમ્મદ ઈરફાને શેખી મારતાં પોતાને ગૌતમ ગંભીરની કરીઅરને સમાપ્ત કરવાનું કારણ ગણાવ્યું છે. ઈરફાને કહ્યું હતું કે 'ગૌતમ ગંભીર મારાથી ડરે છે. મારા ખ્યાલથી તેની કરીઅર મેં જ પૂરી કરી હતી. એ મેચ બાદ તે પાછો ટીમમાં નથી આવ્યો.'

(3:35 pm IST)