Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ભારતીય મહિલા ટીમે યુવા ઓલમ્પિક હોકીમાં ઓસ્ટ્રિયા ટીમને કરી પરાસ્ત

નવી દિલ્હી: ભારતીય અંડર-18 મહિલા હોકી ટીમે ઓસ્ટ્રિયાને 4-2થી હરાવીને 2018 યુવા ઓલમ્પિકમાં પોતાના અભિયાની વિજી શરૂઆત કરી છે.ભારત માટે લાલરએમસિયામી(ચોથી અને 17મી મિનિટે), કપ્તાન સલીમાં ટેટે9 પાંચમી) અને મુમતાજ ખાને (16મી મિનિટે) ગોલ કર્યો હતો જયયારે ઓસ્ટ્રિયા માટે સબરીના હયબી (13મી મિનિટી અને લોરા કરીને 20 મી મિનિટે ગોલ ફટકરાયો હતો. ભારતની આગામી મેચ ઉરુગ્વે સામે થશે.

(6:40 pm IST)