Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

બ્રાયન લારાના મતે વર્તમાન ક્રિકેટની દુનિયામાં આ બે કપ્તાન બેસ્ટ છે

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગ્જ બેટ્સમેન બ્રાયન લારા અત્યારે 2019 વર્લ્ડ કપ ટ્રોફી ટુરમાં ભાગ લીધો છે. જે વર્લ્ડ કપ ટ્રોફી સાથે દુનિયા ભરના દેશોનો પ્રવાસ કરશે. ન્યુયોર્કમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં બ્રાયન લારાએ વર્તમાન ક્રિકેટની દુનિયામાં કપ્તાનને બેસ્ટ ગણાવ્યા છે. જેમાં એક ભારતીય ટીમનો કપ્તાન વિરાટ કોહલી અને બીજો કપ્તાન છે ઇંગ્લેન્ડની ટીમનો રૂટ.દુનિયાના સ્ટાઈલિશ લેફ્ટહેન્દ્ર બેસ્ટમેન લારા ન્યુયોર્કમાં રેડિટ એએમએ સેશનમાં પણ ભાગ લીધો હતો.

(5:37 pm IST)