Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

દિલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યું ઇન્ડિયા બ્લૂએ

નવી દિલ્હી: એંપુઆર કોલેજ મેદાન પર ઇન્ડિયા બ્લૂએ ફાઇનલ ક્રિકેટ મુકાબલામાં ગત ચેમ્પિયન ઇન્ડિયા રેડની પારીane 187 રણથી હરાવીને દિલીપ ટ્રોફી પોતાના નામે કરી છે. હિમાચલ પ્રદેશના બેટ્સમેન નિખિલ ગંગતાએ 130 રણની પારી રમીને મૈન ઓફ મેચ પસંદ થયો જેના લીધે ઇન્ડિયા બ્લુ પહેલી પારીમાં 541 રન બનાવ્યા હતા. ઇન્ડિયા રેડ પહેલી પારીમાં માત્ર 182 રનમાં આઓઉટ થઇ ગઈ હતી. મેચની બીજી પારીમાં ઇન્ડિયા રેડે 172 રન બનાવીને ઓઉટ થઇ ગઈ હતી.

(5:36 pm IST)