Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સૌરવ ગાંગુલીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફેક

સૌરવ ગાંગલીનું ઇન્સ્ટાગ્રામ ઈંગ્લેન્ડ સામે ભારતને પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ સૌરવ ગાંગુલીએ અડાઉટ ડેઃ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઘણી વાતો લખીને ચર્ચા જગાવી હતી, પરંતુ ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે આ અકાઉન્ટ ફેક છે એથી એની કોઈ વાતને સાચી ગણવી નહીં..

(1:58 pm IST)