Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આસપાસથી ધ્યાન હટાવીને પોતાના દિલનો અવાજ સાંભળો:સચિને આપી વિરાટને સલાહ

મુંબઈ :પૂર્વ ભારતીય ટીમના બેટ્સમેન સચિન તેન્ડુલકરે મંગળવારે વિરાટ કોહલીને સલાહ આપતા કહ્યુ કે, "જ્યારે તમે સંતુષ્ટ થઈ જાવ છો તો તમારો ખરાબ સમય શરુ થાય છે, માટે તમે બેટ્સમેન છો તો ક્યારેય સંતુષ્ટ ના થશો

  સચિને કહ્યુ કે, આસપાસથી ધ્યાન હટાવી પોતાના દિલનો અવાજ સાંભળવો જોઈએ. સચિને વધુમાં કહ્યુ કે, કોહલીએ આરામથી બેસવાનું નથી.

 

(11:19 am IST)