Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પાકિસ્તાનના કોચ મિકી આર્થર પોતાનું પદ ત્યારે છોડશે જયારે તે મૃત્યુ પામશેઃ પૂર્વ પાકિસ્તાની ઓલ રાઉન્ડર અબ્દુલ રજાક

પૂર્વ પાકિસ્તાની ઓલ રાઉન્ડર અબ્દુલ રજાકએ કહ્યું છે કે પાકિસ્તાનના હેડ કોચ મિકી આર્થર પોતાનું પદ ત્યારે છોડશે જયારે તે મરી જાશે.

     ૩૯ વર્ષીય રજાકનું નિવેદન એવા સમયમાં આવ્યુ છે જયારે વિશ્વકપ-ર૦૧૯ મા પોઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર આવી પાકિસ્તાન બહાર ફેંકાઇ ગયુ છે.

રજાકના આ નિવેદનને  એક ચાહકએ શર્મનાક બતાવ્યું છે.

(11:35 pm IST)