Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ક્રિકેટર જસપ્રીત બુમરાહથી ડેટીંગની ખબરો પર અભિનેત્રી અનુપમા પરમેશ્વરએ આપી પ્રતિક્રિયા

દક્ષિણ ભારતીય  અભિનેત્રી અનુપમા પરમેશ્વરએ ભારતીયી બોલર જસપ્રીત બુમરાહથી ડેટીંગની ખબરો પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તે ફકત સારા મિત્ર છે અને એકબીજાને ડેટ નથી કરતા.

જસપ્રીત હાલમાં વિશ્વકપ માટે ઇગ્લેન્ડમાં છે. અને એનીે આ મામલામા  હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

આ પહેલા રાશિખન્નાથી જસપ્રીતનુ નામ જોડાયુ હતુ.

(11:26 pm IST)