Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

હું અહીં રેકોર્ડ કરવા માટે નથી આવ્યો, હું અહી વિશ્વકપ જીતવા માટે આવ્યો છું : બેટસમેન રોહિત શર્માની ભાવનાત્મક ટિપપણી

એક વિશ્વકપમાં પાંચ શતકો બનાવનાર પહેલા બેટસમેન બનેલ રોહિત શર્માએ કહ્યૂં છે કે હુ અહીં રેકોર્ડ માટે નથી આવ્યો.

હું અહી રન બનાવવા  અને વિશ્વકપ જીતવા માટે આવ્યો છુ એમણે કહ્યંુ કે તે વર્લ્ડકપમાં પોતાના પાંચ શતકોને પોતાની સૌથી મોટી ઉપલબ્ધી ત્યારે માનશે જયારે ભારત વિશ્વકપ જીતી જશે. અમારું કામ વિશ્વકપ જીતવાનું છે.

 

(11:24 pm IST)